Humanity

ભગવાન હતો કાનુડો પણ એને માણસ જેવું દુઃખ ભોગવ્યું છે

ભગવાન હતો કાનુડો પણ એને માણસ જેવું દુઃખ ભોગવ્યું છે

ભગવાન હતો કાનુડો પણ એને માણસ જેવું દુઃખ ભોગવ્યું છે આ કવિતા છે મારા કાનુડા પર જે ભગવાન હતો કાનુડો પણ એને માણસ જેવું દુઃખ ભોગવ્યું છે, આખુ જગ જેની મોરલી ના સૂર નો દીવાનો છે, એ કાનુડો દીવાનો છે રાધા ના પ્રેમ નો.. દરેક ભાર થી જેને લોકોને મુક્ત કર્યા છે, એ કાનુડો જીવે …