Color should not be the elimination criteria

Color should not be the elimination criteria

Color should not be the elimination criteria

રંગ તો ઈશ્વર ની સૌથી સુંદર રચના છે. ઈશ્વર એ કદી રંગ મા ભેદ નથી કર્યો. ઈશ્વર માટે તો દરેક રંગ એ એટલોજ પવિત્ર છે જેટલો પ્રેમ છે. આ તો માણસ છે જે રંગભેદ કરવામાં માને છે. બાકી રંગ અને રૂપ તો આપણા હાથ માજ નથી. એ તો પરિવાર થી મળેલી ભેટ છે. જે આપડા હાથ મા છે એ રંગભેદ થી દૂર જઈ માણસ એના સ્વભાવ અને ચારિત્ર્ય થી ઓઢકવું. બાકી રંગ જો એટલો મહત્વ ના હોત તો કદાચ કૃષ્ણ શ્યામ વર્ણ ની સત્યભામા ને કદી ના વર્યા હોત.

Color should not be the elimination criteria. Color is the best creation of God which we should appreciate. These days, we see color is one of the reasons for our negative comments. Respect color and accept the beautiful heart.

Leave a Reply