પ્રેમ અને મોહ ની એક ઝલક

પ્રેમ અને મોહ ની એક ઝલક

પ્રેમ અને મોહ ની એક ઝલક

જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે અને જ્યાં મોહ છે ત્યાં ઘૃણા છે.
જ્યાં પ્રેમ છે ત્યાં મુક્તિ છે અને જ્યાં મોહ છે ત્યાં બંધન છે.
જ્યાં પ્રેમ છે ત્યાં વિશ્વાસ છે અને જ્યાં મોહ છે ત્યાં અવિશ્વાસ છે.
જ્યાં પ્રેમ છે ત્યાં દૂર રહીને પણ આનંદ છે અને જ્યાં મોહ ત્યાં દૂર થઈને રેહવાનો ભય છે.

Leave a Reply