Illusion

પ્રેમ અને મોહ ની એક ઝલક

પ્રેમ અને મોહ ની એક ઝલક

પ્રેમ અને મોહ ની એક ઝલક જ્યાં પ્રેમ છે ત્યાં કરુણા છે અને જ્યાં મોહ છે ત્યાં ઘૃણા છે. જ્યાં પ્રેમ છે ત્યાં મુક્તિ છે અને જ્યાં મોહ છે ત્યાં બંધન છે. જ્યાં પ્રેમ છે ત્યાં વિશ્વાસ છે અને જ્યાં મોહ છે ત્યાં અવિશ્વાસ છે. જ્યાં પ્રેમ છે ત્યાં દૂર રહીને પણ આનંદ છે અને …