Tag Archives: Lord Krishna

કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલું છે?

કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલું છે? જન્મતાં ની સાથે જ જેને પોતાની માતાનું સુખ ત્યાગ્યું છે, કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલું છે? બાળપણ ની ઉમરે જેણે પોતાની કર્મભૂમિ છોડી છે, કોણ કહે છે કૃષ્ણ બનવું સેહલુ છે? જેણે પ્રેમ કર્યો એ રાધા થી જે દૂર રહ્યો છે, કોણ કહે છે કૃષ્ણ બનવું સહેલું …